Saturday, 23 April 2016


ભગવાન ક્યારેય કોઈ ને દુખ નથી આપતા પરંતુ તમને તમારો જ અહેસાસ કરાવે છે કારણ કે જયારે સૂર્ય જેવા સૂર્ય ને પણ રાત ના સમયે જવું પડે છે અને રાત પડે છે તો એમાં એક સામાન્ય માનવી ની શું ઓકાત કેવાય.
-Nemish Shah 
ગુસ્સો કરવાથી તમારી તકલીફ વધશે ઓછી નઇ થાય માટે તમે શાંત મન થી વિચારી ને ગમે તે વસ્તુ નો વિચાર કારસો તો એનો રસ્તો આવશ્યક નીકળશે અને સારો નીકળશે કારણ કે શાંત મન થી વિચાર સારા આવે છે.
-Nemish Shah



- NEMISH SHAH Gujarati Suvichar Special

Thursday, 21 April 2016

 તમે  જયારે પણ કઈ મેળવો તો એ તમને મળે
એની પાછળ જરૂર કોઈ ને કોઈ પરિબળ તો અસર 
કરતા છે માટે જ માટે જ કોઈ વ્યક્તિ એમનામ ક્યારેય કઈ બનતો નથી
જયારે પણ કઈ બને છે ત્યારે એની સાથે કોઈ ને કોઈ એવો વ્યવહાર થયો જ 
હોય કે જેથી એને મહેનત કરવાની ઈચ્છા જાગૃત થાય પછી ભલે એ વ્યવહાર 
સારો હોય ક નરસો પણ એ વિચાર જ જીંદગી બદલી નાખે છે.
-Nemish Shah





હસો અને તમારું જીવન સારું બનાવો
               "સદાય હસતા રહો "

-Nemish Shah
મિત્રો દોસ્તી ની વાત છે એક વાર જરૂર વાંચજો અને ગમે તો બીજા ને પણ વંચાવજો.
-Nemish Shah

- NEMISH SHAH Gujarati Suvichar Special

Wednesday, 20 April 2016

કોઈ પણ   સબંધમાં   વિશ્વાસ હોવો જરૂરી છે
વિશ્વાસ  વગરનો સબંધ કઈ પણ કિંમત વગર નો છે 
અને  જયા પણ વિશ્વાસ વગર નો  સબંધ હોય  ત્યાં લોકો
માત્ર ને માત્ર લોકો ટાઈમ પાસ જ કરતા હોય છે
માટે સબંધ કેળવવા માં ખાસ ધ્યાન રાખજો મિત્રો.
-Nemish Shah
મિત્રો તમેં આ વાંચ્યું તો હશે જ એટલે આમાં કેવાનું માત્ર ને માત્ર એટલું જ થાય છે કે સારા બનો અને સાચા બનો તો જ લોકો  મિત્રો તમારે પણ સારું બનવું જ પડશે કારણ ક દરેક લોકો એવું જ ઈચ્છે છે કે એમનું બધા માને 
-Nemish Shah 
જયારે આપડા દિવસો સારા હોઈ ત્યારે આપડે ગમે તેવું ખરાબ બોલીએ 
તો પણ લોકો ને ગમશે પરંતુ જો તમારો સમય ખરાબ  હશે 
તો તમે ગમે તેટલું સાચું બોલ્સો ક ગમે તેટલી મહેનત કરસો તમારી 
ગણતરી એક આવારા વ્યક્તિ તરીકે જ થશે માટે સમય જેવી મહત્વની વસ્તુ 
બીજી કોઈ જ નથી માટે મિત્રો સમય ને માન આપજો તો સમય તમને ચોક્કસ મન આપશે જ 
- Nemish Shah


- NEMISH SHAH Gujarati Suvichar Special

Sunday, 17 April 2016

જે વ્યક્તિ પાસે નામવા  માટે ની તાકાત હોય તેની પાસે બધા ને
નમાડવા ની તાકાત પણ હોય જ માટે ક્યારેય
એવું ના માનવું કે જે વ્યક્તિ તમારી પાસે નમતો હોય એ
કઈ જ ના કરી સકે પરંતુ તે જ વ્યક્તિ એવું કરી
શકે જે તમે ક્યારેય ના કરી શક્યા હોય.
-NEMISH SHAH
      હું હમેસા કહું જ છું કે ગમે તેવી પરિસ્થિતિ હોય ખુશ રહો દુનિયા બાકી બીજા ને ક્યાંથી ખ્ગબર પડવાની છે કે તમને શું તકલીફ છે તમે કહેશો તો જ બીજા ને ખ્યાલ આવશે તમારી તકલીફ નો માટે ક્યારેય તમારી તકલીફ કોઈ સાથે ભૂલ થી પણ ચર્ચા કરવી નહિ.
-NEMISH SHAH 
તમે ક્યારેય પણ નક્કી કરો કે  મારે અહિયાં પહોચવું છે તો એના માટે 
પૂરી મહેનત કરો અને ગમે તે રીતે તમે ત્યાં પહોચો પછી ભલે એ ગમે તે હોય 
આપડે જે વસ્તુ નક્કી કરી હોય ત્યાં પહોચવાની તીવ્ર ઈચ્છા સાથે જ કોઈ પણ 
કામ કરો અને ત્યાં પહોચો ભલે પરિસ્થિતિ ગમે તેવી આવે પણ પછી પીછે હટ 
કરવી નહિ.
-NEMISH SHAH


- NEMISH SHAH Gujarati Suvichar Special

Friday, 15 April 2016

           ખુદ પર નો વિશ્વાસ જેને આપડે આત્મા વિશ્વાસ થી ઓળખી એ છીએ આત્મવિશ્વાસ એ ખુબ જ જરૂરી છે કોઈ પણ જગ્યા એ તમે જાવ પરંતુ તમને ખુદ પર જ વિશ્વાસ ની હોય તો તમારા પર બીજા કોણ વિશ્વાસ કરી સકે.
-Nemish Shah
 જયારે કોય ને પ્રેમ થાય છે ત્યારે તે વ્યક્તિ ના વ્યક્તિત્વ માં પણ ફેર પડી જાય છે
અને પ્રેમ ઘણી જગીયાઓ પર સારી અને ઘણી જગ્યા એ ખરાબ 
અશર પણ પડે છે માટે પ્રેમ કરો પણ એવો કરો કે લોકો યાદ કરે.
- Nemish Shah


          ચાણક્ય એ બહુજ સરસ કહ્યું છે કે  કમજોર હોય એવા લોકો થી હમેશા દુર જ રહેવું કારણ કે એ લોકો તમારી કલ્પના પણ ના હોય એવા સમયે તમારી પર વાર કરે છે અને એ લોકો નો વાર પણ બહુ જ જોરદાર હોય છે જેની આપડે કલ્પના માત્ર નથી કરી શકતા.
         -Nemish Shah

- NEMISH SHAH Gujarati Suvichar Special


Thursday, 14 April 2016

            કહેવાનો મતલબ માત્ર એટલોજ છે કે દરેક સવાર આપના માટે કોય નવી વસ્તુ જ લઈને આવે છે માટે એક રીતે જોવા જઈએ તો આપણને જે જીવન મળ્યું એ પણ એક ઉપકાર જ છે આપના પર કોઈએ પણ કર્યો ઉપકાર એ ઉપકાર જ હોય છે.
-Nemish Shah
 જીવન માં ગમે તે કરો પણ ક્યારેય કોય પણ વસ્તુ ની માટે નો
લોભ ભાવ ના રાખવો જોઈ એ કારણ ક અત્તી લોભએ
પાપ નું મૂળ છે જે આપને જેટલા વેળા સમજી એટલોજ ફાયદો રહેલો છે.
-Nemish Shah
            પ્રેમ એ એક એવી વસ્તુ છે જેને કોઈ પણ જાતના બંધન નડતા નથી અને હંમેશા એનો એહસાસ જ કાફી હોય છે પ્રેમ માં હોય એ વ્યક્તિ ને દુર હોય કે નજીક કઈ ફેર પડતો નથી કારણ કે એવું કેહવામાં આવે છે કે પ્રેમ આંધળો છે માટે જ એને કોઈ પણ વસ્તુ થી કઈ જ ફેર પડતો નથી.
-Nemish Shah





- NEMISH SHAH Gujarati Suvichar Special

Tuesday, 12 April 2016

  ગમે તેવો વ્યક્તિ હોઈ તે હંમેસા પોતાથી સારા વ્યક્તિ નું ખરાબ જ બોલશે કારણ કે માનસ ક્યારેય બીજાનું સારું જોઈ સકતો નથી માટે ક્યારેય પણ કોઈ લોકો તમારું ખરાબ બોલે કે તમારી અવગણના કરે તો ક્યારેય ચિંતા ના કરતા મિત્રો એ તો તમારા માટે એક સિદ્ધિ સમાન હોય છે. 
-Nemish Shah
                    એક વાત હંમેશા ને માટે યાદ રાખજો દોસ્તો જિંદગી માં ક્યારેય કોઈ પણ પ્રકારની ચિંતા કરવી નહિ અને હંમેશા ગમે તેવા સમય સંજોગ હોય હસતા હસતા જ કામ કરવું અને ખુસ જ રહેવું કારણ ક દુનિયા નો નિયમ છે જે ખુસ રહે તે જ સુખી વ્યક્તિ કહેવાય છે બાકી પૈસા ગમે તેટલા હોય એના થી ક્યારેય ખુશી નથી ખરીદી સકતી માટે આ વાત ખાસ યાદ રાખજો મિત્રો.
-Nemish Shah
                 ગમે તે જગ્યા એ મિત્રો જે લોકો ખાલી અવાજ જ કરતા હોઈ ને એની કાય જ કિંમત હોતી નથી અને માટે જ આપડે આપડા કામમાં જ ધ્યાન આપવું જોઈએ જે લોકો તમારું ખરાબ બોલશે એતો બોલવાના જ છે એના થી  આપણ ને ક્યારેય કઈ પણ ફેર પડવો જોઈ એ નહિ એ વાત ખાસ યાદ રાખવા જેવી છે મિત્રો.
-Nemish Shah



- NEMISH SHAH Gujarati Suvichar Special