ભગવાન ક્યારેય કોઈ ને દુખ નથી આપતા પરંતુ તમને તમારો જ અહેસાસ કરાવે છે કારણ કે જયારે સૂર્ય જેવા સૂર્ય ને પણ રાત ના સમયે જવું પડે છે અને રાત પડે છે તો એમાં એક સામાન્ય માનવી ની શું ઓકાત કેવાય.
-Nemish Shah
ગુસ્સો કરવાથી તમારી તકલીફ વધશે ઓછી નઇ થાય માટે તમે શાંત મન થી વિચારી ને ગમે તે વસ્તુ નો વિચાર કારસો તો એનો રસ્તો આવશ્યક નીકળશે અને સારો નીકળશે કારણ કે શાંત મન થી વિચાર સારા આવે છે.
-Nemish Shah
No comments:
Post a Comment