Sunday, 17 April 2016

જે વ્યક્તિ પાસે નામવા  માટે ની તાકાત હોય તેની પાસે બધા ને
નમાડવા ની તાકાત પણ હોય જ માટે ક્યારેય
એવું ના માનવું કે જે વ્યક્તિ તમારી પાસે નમતો હોય એ
કઈ જ ના કરી સકે પરંતુ તે જ વ્યક્તિ એવું કરી
શકે જે તમે ક્યારેય ના કરી શક્યા હોય.
-NEMISH SHAH
      હું હમેસા કહું જ છું કે ગમે તેવી પરિસ્થિતિ હોય ખુશ રહો દુનિયા બાકી બીજા ને ક્યાંથી ખ્ગબર પડવાની છે કે તમને શું તકલીફ છે તમે કહેશો તો જ બીજા ને ખ્યાલ આવશે તમારી તકલીફ નો માટે ક્યારેય તમારી તકલીફ કોઈ સાથે ભૂલ થી પણ ચર્ચા કરવી નહિ.
-NEMISH SHAH 
તમે ક્યારેય પણ નક્કી કરો કે  મારે અહિયાં પહોચવું છે તો એના માટે 
પૂરી મહેનત કરો અને ગમે તે રીતે તમે ત્યાં પહોચો પછી ભલે એ ગમે તે હોય 
આપડે જે વસ્તુ નક્કી કરી હોય ત્યાં પહોચવાની તીવ્ર ઈચ્છા સાથે જ કોઈ પણ 
કામ કરો અને ત્યાં પહોચો ભલે પરિસ્થિતિ ગમે તેવી આવે પણ પછી પીછે હટ 
કરવી નહિ.
-NEMISH SHAH


- NEMISH SHAH Gujarati Suvichar Special

No comments:

Post a Comment