Thursday, 14 April 2016

            કહેવાનો મતલબ માત્ર એટલોજ છે કે દરેક સવાર આપના માટે કોય નવી વસ્તુ જ લઈને આવે છે માટે એક રીતે જોવા જઈએ તો આપણને જે જીવન મળ્યું એ પણ એક ઉપકાર જ છે આપના પર કોઈએ પણ કર્યો ઉપકાર એ ઉપકાર જ હોય છે.
-Nemish Shah
 જીવન માં ગમે તે કરો પણ ક્યારેય કોય પણ વસ્તુ ની માટે નો
લોભ ભાવ ના રાખવો જોઈ એ કારણ ક અત્તી લોભએ
પાપ નું મૂળ છે જે આપને જેટલા વેળા સમજી એટલોજ ફાયદો રહેલો છે.
-Nemish Shah
            પ્રેમ એ એક એવી વસ્તુ છે જેને કોઈ પણ જાતના બંધન નડતા નથી અને હંમેશા એનો એહસાસ જ કાફી હોય છે પ્રેમ માં હોય એ વ્યક્તિ ને દુર હોય કે નજીક કઈ ફેર પડતો નથી કારણ કે એવું કેહવામાં આવે છે કે પ્રેમ આંધળો છે માટે જ એને કોઈ પણ વસ્તુ થી કઈ જ ફેર પડતો નથી.
-Nemish Shah





- NEMISH SHAH Gujarati Suvichar Special

No comments:

Post a Comment