ગમે તેવો વ્યક્તિ હોઈ તે હંમેસા પોતાથી સારા વ્યક્તિ નું ખરાબ જ બોલશે કારણ કે માનસ ક્યારેય બીજાનું સારું જોઈ સકતો નથી માટે ક્યારેય પણ કોઈ લોકો તમારું ખરાબ બોલે કે તમારી અવગણના કરે તો ક્યારેય ચિંતા ના કરતા મિત્રો એ તો તમારા માટે એક સિદ્ધિ સમાન હોય છે.
-Nemish Shah
એક વાત હંમેશા ને માટે યાદ રાખજો દોસ્તો જિંદગી માં ક્યારેય કોઈ પણ પ્રકારની ચિંતા કરવી નહિ અને હંમેશા ગમે તેવા સમય સંજોગ હોય હસતા હસતા જ કામ કરવું અને ખુસ જ રહેવું કારણ ક દુનિયા નો નિયમ છે જે ખુસ રહે તે જ સુખી વ્યક્તિ કહેવાય છે બાકી પૈસા ગમે તેટલા હોય એના થી ક્યારેય ખુશી નથી ખરીદી સકતી માટે આ વાત ખાસ યાદ રાખજો મિત્રો.
-Nemish Shah
ગમે તે જગ્યા એ મિત્રો જે લોકો ખાલી અવાજ જ કરતા હોઈ ને એની કાય જ કિંમત હોતી નથી અને માટે જ આપડે આપડા કામમાં જ ધ્યાન આપવું જોઈએ જે લોકો તમારું ખરાબ બોલશે એતો બોલવાના જ છે એના થી આપણ ને ક્યારેય કઈ પણ ફેર પડવો જોઈ એ નહિ એ વાત ખાસ યાદ રાખવા જેવી છે મિત્રો.
-Nemish Shah
No comments:
Post a Comment