Wednesday, 20 April 2016

કોઈ પણ   સબંધમાં   વિશ્વાસ હોવો જરૂરી છે
વિશ્વાસ  વગરનો સબંધ કઈ પણ કિંમત વગર નો છે 
અને  જયા પણ વિશ્વાસ વગર નો  સબંધ હોય  ત્યાં લોકો
માત્ર ને માત્ર લોકો ટાઈમ પાસ જ કરતા હોય છે
માટે સબંધ કેળવવા માં ખાસ ધ્યાન રાખજો મિત્રો.
-Nemish Shah
મિત્રો તમેં આ વાંચ્યું તો હશે જ એટલે આમાં કેવાનું માત્ર ને માત્ર એટલું જ થાય છે કે સારા બનો અને સાચા બનો તો જ લોકો  મિત્રો તમારે પણ સારું બનવું જ પડશે કારણ ક દરેક લોકો એવું જ ઈચ્છે છે કે એમનું બધા માને 
-Nemish Shah 
જયારે આપડા દિવસો સારા હોઈ ત્યારે આપડે ગમે તેવું ખરાબ બોલીએ 
તો પણ લોકો ને ગમશે પરંતુ જો તમારો સમય ખરાબ  હશે 
તો તમે ગમે તેટલું સાચું બોલ્સો ક ગમે તેટલી મહેનત કરસો તમારી 
ગણતરી એક આવારા વ્યક્તિ તરીકે જ થશે માટે સમય જેવી મહત્વની વસ્તુ 
બીજી કોઈ જ નથી માટે મિત્રો સમય ને માન આપજો તો સમય તમને ચોક્કસ મન આપશે જ 
- Nemish Shah


- NEMISH SHAH Gujarati Suvichar Special

No comments:

Post a Comment