Friday, 15 April 2016

           ખુદ પર નો વિશ્વાસ જેને આપડે આત્મા વિશ્વાસ થી ઓળખી એ છીએ આત્મવિશ્વાસ એ ખુબ જ જરૂરી છે કોઈ પણ જગ્યા એ તમે જાવ પરંતુ તમને ખુદ પર જ વિશ્વાસ ની હોય તો તમારા પર બીજા કોણ વિશ્વાસ કરી સકે.
-Nemish Shah
 જયારે કોય ને પ્રેમ થાય છે ત્યારે તે વ્યક્તિ ના વ્યક્તિત્વ માં પણ ફેર પડી જાય છે
અને પ્રેમ ઘણી જગીયાઓ પર સારી અને ઘણી જગ્યા એ ખરાબ 
અશર પણ પડે છે માટે પ્રેમ કરો પણ એવો કરો કે લોકો યાદ કરે.
- Nemish Shah


          ચાણક્ય એ બહુજ સરસ કહ્યું છે કે  કમજોર હોય એવા લોકો થી હમેશા દુર જ રહેવું કારણ કે એ લોકો તમારી કલ્પના પણ ના હોય એવા સમયે તમારી પર વાર કરે છે અને એ લોકો નો વાર પણ બહુ જ જોરદાર હોય છે જેની આપડે કલ્પના માત્ર નથી કરી શકતા.
         -Nemish Shah

- NEMISH SHAH Gujarati Suvichar Special


No comments:

Post a Comment