જીવન માં ક્યારેય કોઈ ના થી ડરી ને રહેવું નહિ નહીતર આ દુનિયા માં બધા તમને ડરાવસે જ માટે જિંદગી જીવો તો એવી જીવો કે એમાં પણ આનંદ મળે બાકી બીક થી જીવવા કરતા મરવું વધારે સારું - Nemish Shah
માટે જ કહેવાય છે કે તમે જેને ચાહો છો એના કરતા જે તમને ચાહે તેને ચાહવા માં વધારે મજા રહેલી છે મિત્રો તમે કોને પ્રેમ કરો એ નહિ પણ તમને કોણ પ્રેમ કરે છે એની તપાસ કરો ભવપાર થાય જશે મિત્રો
- Nemish Shah
અહંકાર અને આત્મવિશ્વાસ એ બંને વસ્તુ માં સામાન્ય ફર્ક રહેલો છે જો આપને એને સમજી જસુ તો આપડો બેડો પર થાય જશે અને જો એને ની સમજી સકી તો આખી જિંદગી ઝેર થાય જશે મિત્રો મહેરબાની કરીને આત્મવિશ્વાસ રાખજો પણ અહંકાર ક્યારેય પણ રાખતા નહિ નહીતર જીવવું પણ જેર થઇ જશે-Nemish Shah
No comments:
Post a Comment